Brand: MANILAL H.PATEL
આપણા સુપ્રસિદ્ધ તથા ઓછાવત્તા જાણીતા કવિઓની જાણીતી અને લોકપ્રિય કાવ્યરચનાઓનો આ સંચય વિશિષ્ટ અને નોખો છે. અનેક પેઢીઓ ભણી ગઈ હોય એવી અને નવી પેઢીને પણ રટવી-મમળાવવી ગમે એવી એકસોએક કાવ્યરચનાઓનો આ સંચય હવે આપના હાથમાં છે...
₹117.0 ₹130.0
Ex Tax:₹117.0