આ પુસ્તક પરિક્રમાની વિગત બતાવનારું નથી પરતું લેખકશ્રીને પરિક્રમા દરમ્યાન જે-જે અનુભવો થયા તે જ માત્ર..
રામાયણ, મહાભારત, પુરાણો, ઉપનિષદો વગેરે ધર્મગ્રંથોમાંથી લેવાયેલી બોધકથાઓ..
રાષ્ટ્રના સળગતા પ્રશ્નો પ્રત્યે ધ્યાન દોરવા આ પુસ્તક લખાયું છે..